વનડે વિશ્વ કપ જીતાડનારી હરમનપ્રીત કૅપ્ટન : નંદિની શર્માને પહેલી વખત સ્થાન : રાધા અને યાસ્તિકાની વાપસી
નવી દિલ્હી, તા. 2 :
રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાની વાપસી સાથે ભારતે મહિલા ટી20 વિશ્વકપ અને તેની પહેલાના
ઇંગ્લેન્ડના પ્રવાસ માટે મજબૂત ટીમની ઘોષણા કરી છે. ટીમની પસંદગી શનિવારે થયેલી પસંદગી
સમિતિની બેઠકમાં થઈ હતી. જેમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, મુખ્ય કોચ અમોલ મજૂમદાર, પસંદગી
સમિતિના....