તેલ અવીવ, તા. 2 : મધ્ય પૂર્વમાં બદલી રહેલા ભૂ-રાજનીતિક સીમકરણો વચ્ચે એક ખૂબ જ મહત્ત્વનો અને ઐતિહાસિક કૂટનીતિક ઘટનાક્રમ સામે આવ્યો છે. ઈઝરાયલે ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાથી બચાવ માટે ગૂપચૂપ રીતે પોતાની સૌથી આધુનિક લેઝર-બેઝ વાયુ રક્ષા પ્રણાલી `આયર્ન બીમ'ને સંયુક્ત અરબ અમીરાતમાં....