• રવિવાર, 03 મે, 2026

શુક્રવારે ટ્રાફિકજામ બાદ મુંબઈ-પુણે `મિસિંગ લિંક' બન્ને દિશા માટે ખૂલ્યો

મુંબઈ, તા. 2 (પીટીઆઇ): મુંબઈ-પુણે એક્પ્રેસ હાઇવે ઉપર 13.30 કિલોમીટર લાંબા `િમસિંગ લિંક'નું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ઉદ્ઘાટન કર્યા બાદ શનિવારે આ લિંક રોડ પ્રવાસીઓ માટે બન્ને રૂટ ઉપર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દરમિયાન શુક્રવારે ટ્રાફિકજામના કારણે લોકોને પડેલી મુશ્કેલી માટે દેવેન્દ્ર ફડણવીસે જનતાની....