રચિન રવીન્દ્રના નામ ઉપર સવાલ : હૈદરાબાદ જીતનો લય જાળવી રાખવા મહેનત કરશે
હૈદરાબાદ, તા. 2 : આઇપીએલની
વર્તમાન સીઝનમાં નિરાશાજનક પ્રદર્શન કરનારી કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો રવિવારે
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થવાનો છે. સનરાઇઝર્સે ખરાબ શરૂઆત બાદ વાપસી કરી છે અને વર્તમાન
સમયે શીર્ષ ચાર ટીમમાં રહેવાની દાવેદારીમાં આગળ છે. સનરાઇઝર્સની ટીમ સતત પાંચ મેચ જીતી
ચૂકી....