મુંબઈ, તા. 2 : બોરીવલીમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (એસજીએનપી)ની પ્રવેશ ફીમાં જંગી વધારા અને ઠાકુરગામ તેમજ અન્ય સમાન `ગેરકાયદે' પ્રવેશ દ્વારોને 1 મેથી બંધ કરવાના નિર્ણયથી સવારના લટાર મારતા લોકોમાં વ્યાપક રોષ ફેલાયો છે. રહેવાસીઓએ આ પગલાંને મનસ્વી અને બાકાત રાખી શકાય તેવો ગણાવી રહ્યા....