• રવિવાર, 03 મે, 2026

વીમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણના દરવાજા ખુલ્યા

એલઆઇસીમાં 20 ટકાથી વધુ વિદેશી રોકાણ નહીં

નવીદિલ્હી, તા.2: કેન્દ્ર સરકારે ભારતનાં વિમા ક્ષેત્ર માટે એક મોટું એલાન કર્યુ છે.  હવે આ ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે હવે કોઈપણ વિદેશી કંપની ઈચ્છે તો ભારતનાં વિમા ક્ષેત્રની કોઈપણ કંપનીમાં 100 ટકા રોકાણ કરીને પૂરેપૂરી હિસ્સેદારી ખરીદી શકશે. જેનાં માટેનું જાહેરનામું આજે પ્રસિદ્ધ....