નવી દિલ્હી, તા. 2 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ક્યાંક ફરી મતદાન વચ્ચે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે શનિવારે મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમે મતગણતરીમાં કેન્દ્ર સરકારના અધિકારી, કર્મચારીની નિયુક્તિને પડકારતી તૃણમૂલની અરજી ફગાવી દીધી હતી. અદાલતે કહ્યું હતું કે, ચૂંટણીપંચને આદેશ આપી ન....