• રવિવાર, 03 મે, 2026

ખોરાકી ઝેરનો કેસ : ડોકડિયા પરિવારના ભોજનમાં ભેળસેળના પુરાવા મળ્યા નથી

મુંબઈ, તા. 2 : રવિવારે રાતે ડોકડિયાના ઘરમાં શું બન્યું તે અંગેના કોયડાનું એક પ્રાથમિક તારણ મળ્યું છે. તપાસ અધિકારીઓની શરૂઆતની શંકા ખોરાકમાં ભેળસેળ પર કેન્દ્રિત હતી. શુક્રવારે એફડીએના અહેવાલો દર્શાવે છે કે, ઘરમાંથી એકિત્રત કરવામાં આવેલા ખોરાકના નમૂનાઓમાં કૃત્રિમ મીઠાશ અથવા રંગો જેવાં ઉમેરણોનાં કોઈ ચિહનો...