નવી દિલ્હી, તા. 2 : પ્રસિદ્ધ ગીતકાર પ્રસૂન જોશીને પ્રસાર ભારતીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. સૂચના અને પ્રસાર મંત્રાલય તરફથી નિયુક્તિ સંબંધિત માહિતી જાહેર કરવામાં આવી હતી. પ્રસૂન જોશી ભારતીય ફિલ્મ જગતનો જાણીતો ચહેરો છે. તેઓએ સિનેમાથી લઈને વિજ્ઞાપન જગત અને સાહિત્યમાં પણ છાપ છોડી....