નવી દિલ્હી, તા. 2 : દાઉદ ઈબ્રાહિમના નજીકના ગણાતા સલીમ ડોલાની તુર્કીમાંથી ધરપકડ થઈ હતી અને તેનું પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો છે. મુંબઈના ડોંગરીના રહેવાસી સલીમ ડોલાને ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ ઉપર પકડવામાં આવ્યો હતો. 59 વર્ષીય સલીમ ડોલા ભારતમાં ઘણા નાર્કોટિક્સ કેસમાં વોન્ટેડ હતો અને....