અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 2 : શહેરની
ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં 3.53 લાખ કરોડના
2792 સમજૂતી કરાર થયા હતા. આ સમજૂતી કરાર થકી આગામી ત્રણ વર્ષમાં 2.82 લાખ જેટલી રોજગારીનું
સર્જન થવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે. બે દિવસ યોજાયેલી વાઇબ્રન્ટ રિજનલ સમિટના
અંતિમ....