• રવિવાર, 03 મે, 2026

ભારતને પ્રાયોરિટી વોચલિસ્ટમાં રાખતું અમેરિકા

નવી દિલ્હી, તા. 2 : અમેરિકાએ ફરી એકવાર ભારતને બૌદ્ધિક સંપદા નિયમો, પેટન્ટ અને ભારે કસ્ટમ ડયૂટી મામલે પોતાના પ્રાયોરિટી વોચ લિસ્ટ એટલે કે, નિરીક્ષણ અગ્રતાની યાદીમાં રાખ્યું છે. અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ(યુએસટીઆર) કાર્યાલયે પોતાના 2026 સ્પેશિયલ 301 રિપોર્ટમાં ભારતને ફરી એકવાર પ્રાયોરિટી વોચ....