નવી દિલ્હી, તા.2 : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદની મહત્ત્વપૂર્ણ સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કરી છે. કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલને ફરીથી સંસદની જાહેર હિસાબ સમિતિ (પીએસી)ના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે. ભાજપના વૈજયંત પાંડાને સાર્વજનિક ઉપક્રમ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી અનુસાર લોકસભા અધ્યક્ષ....