• સોમવાર, 20 એપ્રિલ, 2026

મહિલા આરક્ષણ માટે સરકાર પ્રતિબદ્ધ

મહિલા આરક્ષણ વિધેયકની વિફળતા પછી વડા પ્રધાને ઠાલવ્યો આક્રોશ

કૉંગ્રેસ સહિતના વિપક્ષો ભ્રૂણહત્યાનાં અપરાધી

વડા પ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનમાં કર્યો ભીષણ પ્રહાર 

કૉંગ્રેસ સુધારા વિરોધી નકારાત્મક પક્ષ, દેશની નારીશક્તિ માફ નહીં કરે

નવી દિલ્હી, તા.18: સંસદમાં મહિલા આરક્ષણ વિધેયક પરાસ્ત થઈ ગયા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને સઘન પ્રયાસો છતાં આ ખરડો પસાર નહીં કરાવી શકવા બદલ દેશની મહિલાઓની માફી માગી હતી અને આ ખરડાને અટકાવવા બદલ કોંગ્રેસ સહિતનાં વિપક્ષોને ભૃણહત્યાનાં અપરાધી ગણાવ્યા.....