માત્ર સીમાંકનની પ્રક્રિયા થંભી : 2029 પહેલાં જનગણના પૂરી થાય તો રસ્તો સાફ
નવી દિલ્હી, તા. 18
: સંસદમાં શુક્રવારે 131મું સંવિધાન સંશોધન વિધેયક ભલે બે તૃતિયાંશ બહુમત ન મળવાના
કારણે પસાર ન થયું હોય પણ તેનાથી મહિલા અનામતની મૂળ યોજના ખતમ થઈ નથી. 2023માં પસાર
મૂળ કાયદો (નારી શક્તિ વંદન અધિનિયમ) હજી પણ પ્રભાવી છે અને 2029માં તેને લાગુ કરવાની
સંભાવનાઓ યથાવત્....