• સોમવાર, 20 એપ્રિલ, 2026

રાહુલ વિરુદ્ધ એફઆઇઆરનો પોતાનો જ આદેશ રોકતી અલાહાબાદ હાઇ કોર્ટ

નવી દિલ્હી, તા. 18 : અલ્હાબાદ હાઇ કોર્ટની લખનઉ બેંચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે પોતાના જ એક આદેશથી યુ-ટર્ન લીધો છે. લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીની બે નાગરીકતા મામલે એફઆઇઆર દાખલ કરવાના ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવેલા આદેશને ખંડપીઠે રોકી લીધો છે. હાઇ કોર્ટની લખનઉ બેંચની.....