સરકારી તિજોરી ઉપર 6791.24 કરોડ રૂપિયાનો વધારાનો બોજ
નવી દિલ્હી, તા.18: કેન્દ્ર
સરકારનાં કર્મચારીઓને મોટી ભેટ મળી છે. સરકારે પોતાના કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા(ડીએ)માં
2 ટકાનો વધારો જાહેર કર્યો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ વધીને 60 ટકા થઈ ગયું
છે. ડીએની માફક પેન્શનધારકોને મળતી મોંઘવારી રાહત ડીઆરમાં પણ 2 ટકાનો વધારો કરવામાં
આવ્યો....