• સોમવાર, 20 એપ્રિલ, 2026

મેક્કુલમ બનશે કેકેઆરનો કોચ : પીટરસન

આઈપીએલ 2026માં કેકેઆરનાં ખરાબ પ્રદર્શન વચ્ચે સનસનીખેજ દાવો

નવી દિલ્હી, તા. 18 : કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલ 2026માં હાલત ખરાબ છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપની કેકેઆરનું હજી સુધી જીતનું ખાતું ખૂલ્યું નથી. કેકેઆરએ છ મેચમાંથી પાંચ ગુમાવી દીધા છે અને પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે દસમા ક્રમાંકે છે. કોલકાતાની ટીમનો એક મેચ વરસાદમાં ધોવાયો.....