• સોમવાર, 20 એપ્રિલ, 2026

અક્ષયતૃતીયા : સોનાનું વેચાણ રૂા. 16,000 કરોડ અને ચાંદીનું રૂા. 4000 કરોડ થવાનો અંદાજ

નવી દિલ્હી, તા. 18 : કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના અંદાજ પ્રમાણે અખાત્રીજ (અક્ષયતૃતીયા) 2026ના શુભ અવસરે ભારતમાં સોનું અને ચાંદી માટે મજબૂત માગ જોવા મળી છે. કૈટના સહયોગી સંગઠન અૉલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા અંદાજ મુજબ, દેશભરમાં સોનાનું કુલ.....