અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18
: શિવસેના (ઠાકરે) આવતી 19મી જૂને 60 વર્ષ પૂર્ણ કરે ત્યારે કાર્યવાહક અધ્યક્ષ
તરીકે આદિત્ય ઠાકરેની વરણીની જાહેરાત કરવામાં આવશે. શિવસેના (ઠાકરે)ના વરિષ્ઠ નેતાઓ
માને છે કે મુંબઈ પાલિકાની ચૂંટણીમાં પક્ષના સંતોષકારક દેખાવનું શ્રેય આદિત્ય ઠાકરેને
જાય છે. તેથી આદિત્ય ઠાકરેની નિમણૂકની કાર્યવાહક અધ્યક્ષ....