• સોમવાર, 20 એપ્રિલ, 2026

ખાડીમાં ફારસ : હોર્મુઝ ફરી બંધ

ઘેરાબંધી યથાવત્ રાખીને ટ્રમ્પે આપેલી ધમકીથી ઈરાન વીફર્યુ

નવી દિલ્હી, તા.18: અમેરિકા અને ઈરાનનો ટકરાવ દુનિયાને ઊર્જા સંકટમાં શાંતિથી ઝંપવા દેશે નહીં તેવા નાટકીય ઘટનાક્રમો રચાયા છે. ક્રૂડ ઓઈલનાં ભડકે બળતા ભાવોમાં કડાકો બોલી ગયો અને દુનિયાને ઈંધણની કટોકટીમાં જબરદસ્ત રાહત આપતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ યુદ્ધવિરામ સુધી સંપૂર્ણ ખોલવાની ઘોષણા કર્યાનાં 24 કલાકમાં જ.....