નવી દિલ્હી, તા. 18 : ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે શનિવારે એઆઇને લઈને પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. સીજેઆઇએ કહ્યું હતું કે, એઆઇથી ડરવાની જરૂર નથી પણ તેનો સંતુલન સાથે ઉપયોગ થવો જોઈએ. ન્યાયપાલિકામાં એઆઇના ઉપયોગ અપનાવવા ઉપર ભાર મૂકતા સીજેઆઇએ કહ્યું હતું કે, ટેક્નોલોજીને મદદગારના....