• સોમવાર, 20 એપ્રિલ, 2026

હવે અશોક ખરાતના એન્કાઉન્ટરની વિપક્ષને શંકા

ઢોંગીબાબાના વિશ્વાસુનું માર્ગ અકસ્માતમાં મોત...

પૂણે તા 18 : મહારાષ્ટ્રનાં અહિલ્યાનગરમાં ઢોંગીબાબા અશોક ખરાતના નજીકના વિશ્વાસુ સાથી અને તેની પત્નીનું તાજેતરમાં અકસ્માતમાં મોત થયા બાદ હવે કોંગ્રેસના નેતા પ્રણિતિ શિંદેએ અશોક ખરાતનું એન્કાઉન્ટર થવાની શંકા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો હતો કે આ કેસની તપાસમાં સત્તાધારી પક્ષના ઘણા લોકોના નામ બહાર આવે તેવી.....