મેદાનમાં ગુસ્સે ભરાઈને રન અપ માર્કર ફેંક્યું : હાર્દિક સાથે પણ થઈ દલીલો
મુંબઈ, તા. 18 : મુંબઈ
ઇન્ડિયન્સ માટે આઇપીએલ 2026માં અત્યારસુધીમાં ખરાબ સપના જેવી રહી છે. જો કે સૌથી ચોંકાવનારી
સ્થિતિ બુમરાહનાં મેદાન ઉપર વ્યવહારની છે. પંજાબ કિંગ્સ સામે મળેલી હાર દરમિયાન બુમરાહ
અને હાર્દિક પંડયા વચ્ચે કંઈક દલીલો થઈ હતી. આ ઉપરાંત આરસીબી સામે રમાયેલા મુકાબલામાં
દુનિયાનો સૌથી.....