• સોમવાર, 20 એપ્રિલ, 2026

જીત માટે તરસતી કેકેઆરની રાજસ્થાન સામે ટક્કર

રાજસ્થાન લય પરત મેળવવા મેદાનમાં ઊતરશે

નવી દિલ્હી, તા. 18 : શાનદાર ફોર્મમાં ચાલી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ ગયા મેચમાં મળેલી હારને ભુલાવીને જીત માટે તરસી રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રવિવારે આઇપીએલના મેચમાં લય પરત મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમમાંથી એક અને ખરાબ ફોર્મથી પરેશાન કેકેઆર વચ્ચે આ મુકાબલો....