...વિધેયક મંજૂર થયું હોત તો લોકશાહીની હાર કહેવાત : આદિત્ય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મતવિસ્તોરાનો
પુન:આંકણી અંગેના બંધારણીય સુધારાના વિધેયક લોકસભામાં પરાસ્ત થયું તેની મહારાષ્ટ્રનાં
નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા અજિત પવારે અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે ટીકા
કરી છે, જ્યારે શિવસેના (ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેએ આ વિધેયક જો મંજૂર થયું હોત તો
તે `લોકશાહીની સંપૂર્ણ હાર' કહેવાત.....