• સોમવાર, 20 એપ્રિલ, 2026

અજેય પંજાબ સામે આજે લખનઉનો પડકાર

પંતની ફિટનેસ ઉપર શંકા, પંજાબ વધુ એક મૅચ જીતવા તૈયાર

નવી દિલ્હી, તા. 18 : પંજાબ કિંગ્સ રવિવારે મુલ્લાંપુરમાં રમાનારા આઇપીએલ મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે પોતાની જીતની લય જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે. પંજાબ વર્તમાન સીઝનમાં શાનદાર ફોર્મમાં છે જ્યારે લખનઉની ટીમ સંઘર્ષ કરી રહી છે. કેપ્ટન ઋષભ પંતની ઈજાએ લખનઉની મુશ્કેલી વધુ વધારી છે, જેનાથી.....