• સોમવાર, 20 એપ્રિલ, 2026

નોઈડા હિંસાનો માસ્ટર માઈન્ડ ઝડપાયો

નવી દિલ્હી, તા.18: નોઈડામાં શ્રમિક આંદોલન દરમિયાન બનેલી હિંસક ઘટનાઓનાં મુખ્ય કાવતરાખોર અને એક લાખ રૂપિયાનાં ઈનામી આરોપી આદિત્ય આનંદને આખરે પોલીસે ઝડપી લીધો છે. તામિલનાડુનાં તિરુચીપલ્લી રેલવે સ્ટેશનથી તને દબોચી લેવાયો હતો. તેનાં ઉપર ધરણાં-પ્રદર્શન દરમિયાન ભડકાઉ ગતિવિધિ અને હિંસા.....