અૉસ્ટ્રેલિયા અને કૅનેડાએ પણ આકરું વલણ અપનાવતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો
નવી દિલ્હી, તા. 18
: અમેરકા જવાની ઇચ્છા રાખનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે અંત્યત ચિંતાજનક સમાચાર આવી
રહ્યાં છે. તાજેતરના અહેવાલ મુજબ વર્ષ 2025માં ભારતીય વિદ્યાર્થીઓ માટે એફ-1 વિઝા રદ
થવાનો દર વધીને 61 ટકા થઈ ગયો છે. આ આંકડો ગયા વર્ષના 51 ટકા કરતા ઘણો વધારે છે. જેના
કારણે હજારો....