• સોમવાર, 20 એપ્રિલ, 2026

મલિંગા અને રેડ્ડીની વેધક બૉલિંગ સામે ચેન્નઈ ચીત

હૈદરાબાદનો 10 રનથી વિજય 

હૈદરાબાદ, તા. 18 : રસાકસી ભરેલી મૅચમાં  સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 10 રનથી હરાવ્યું હતું.  છેલ્લી ઓવરમાં 18 રન કરવાના હતા. બૉલર પ્રફુલ હિંગેએ વેધક બૉલિંગનું પ્રદર્શન કરતા સાત રન આપીને એક વિકેટ ઝડપી હતી. હૈદરાબાદે કરેલા 194 રનના જવાબમાં ચેન્નઈ આઠ વિકેટે માત્ર 184 રન જ કરી શક્યું.....