મુંબઈ, તા. 18 : મુંબઈના રસ્તા ખાડામુક્ત કરવા માટે પાલિકા દ્વારા સિમેન્ટ કોંક્રિટીકરણના કામને ગતિ આપવામાં આવી રહી છે. હવે અંતિમ તબક્કાનામાં પશ્ચિમના ઉપનગરમાં બાકીના 276 કિ.મી.ના કામ માટે વહેલી તકે ટેન્ડર બહાર પાડવામાં આવશે. વર્તમાનમાં ચાલી રહેલા કામ અને હાથમાં લેવામાં આવનારા નવા કામ આગામી બે વર્ષમાં.....