ગુજરાત પર ભરઉનાળે માવઠાંની ઘાત
ગરમીમાંથી રાહત મળશે
પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બની શકે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 18 : ગુજરાતમાં
ભરઉનાળાની વચ્ચે હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક
વિસ્તારોમાં 19 થી 21 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી જાહેર કરી છે, જેના કારણે ગરમીમાંથી
રાહત મળશે પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બની શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,....