• સોમવાર, 20 એપ્રિલ, 2026

જાપાનમાં પાંચની તીવ્રતાનો ભૂકંપ : વડા પ્રધાને લોકોને એલર્ટ રહેવા કહ્યું

નવી દિલ્હી, તા.18 : જાપાનનાં ઉત્તરી નાગાનો પ્રાંતમાં આજે ભૂકંપનાં જોરદાર કંપનોથી ભય વ્યાપી ગયો હતો. જાપાનનાં હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર આ ધરતીકંપ બપોરે 1.20 કલાકે આવ્યો હતો અને રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 5.0 અંકાઈ હતી. જાપાનનાં વડાપ્રધાન સનાએ તાકાઈચીએ પણ લોકોને સતર્ક રહેવાની અપીલ.....