• શનિવાર, 11 એપ્રિલ, 2026

48 કલાકમાં હોર્મુઝ ખોલો

ટ્રમ્પનું ઈરાનને વધુ એક અલ્ટિમેટમ

ફરી ઈરાનના બુશહર પરમાણુ કેન્દ્ર ઉપર હુમલો

નવી દિલ્હી, તા.4: પશ્ચિમ એશિયાનું યુદ્ધ શમવાને બદલે વધુને વધુ ભડકવા લાગ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકની અંદર હોર્મુઝની સામુદ્રધુની ખોલવાની મહેતલ આપી છે. અથવા પાવર પ્લાન્ટ પર હુમલો કરીને એના નેસ્તાનાબૂદ કરવાની ધમકી આપી છે. એમણે કહ્યું કે 10 દિવસની જે....