• શનિવાર, 11 એપ્રિલ, 2026

કૉંગ્રેસ ઇચ્છે છે ખાડી દેશો ભારતને દુશ્મન સમજે : મોદી

કેરળમાં ચૂંટણીસભામાં વડા પ્રધાનનો વિપક્ષો ઉપર હુમલો

નવીદિલ્હી,તા.4: કેરળમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને ચૂંટણીજંગનાં પ્રચાર યુદ્ધમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. જેમાં પીએમ મોદીએ વિરોધ પક્ષ કોંગ્રેસ, લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) અને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) પર જોરદાર પ્રહાર કર્યા.....