• રવિવાર, 08 માર્ચ, 2026

બિનશરતી સમર્પણની ટ્રમ્પની ધમકી ઘોળીને પી ગયું ઈરાન

નવી દિલ્હી, તા. 7 : વકરી ગયેલાં યુદ્ધના માહોલ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી બિનશરતી સમર્પણની ધમકીને ઈરાન ઘોળીને પી ગયું છે અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયને આવી કોઈ ધમકીને તાબે થવાનો......