• રવિવાર, 01 માર્ચ, 2026

ખોમૈની સલામત

તહેરાન, તા. 28 : ઈરાનમાં રાષ્ટ્રાધ્યક્ષના ભવન અને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખોમૈનીના કાર્યાલયને નિશાન બનાવવાનો પ્રયત્ન કરીને ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનમાં તખ્તાપલટના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે ત્યારે.....