• શનિવાર, 02 મે, 2026

ઓપન એઆઇ, માઇક્રોસોફ્ટ ઉપર ઍલન મસ્કનો રૂ. 11 લાખ કરોડનો દાવો

નવી દિલ્હી, તા. 17 : એઆઇની દુનિયામાં હવે કાનૂની લડાઇ શરૂ થઇ છે. ટેસ્લા અને ‘એક્સના માલિક એલન મસ્કે ઓપન એઆઇ અને માઇક્રોસોફ્ટ ઉપર મોટો દાવો ઠોકતાં લગભગ 11 લાખ કરોડ રૂપિયાનાં વળતરની.......