બાંગ્લાદેશનાં છાત્ર નેતાના અંતિમ વિધિ
ઢાકા, તા. 20
: બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટીના પરિસરમાં શનિવારે છાત્ર નેતા શરીફ ઉસ્માન હાદીના
અંતિમ સંસ્કાર થયા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. વચગાળાની સરકારના
મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પણ હાદીના જનાજામાં પહોંચ્યા હતા. યુનુસે હાદીને અંતિમ
વિદાય આપતા કહ્યું હતું કે તેઓ…..