• બુધવાર, 04 માર્ચ, 2026

દુબઈના બીચની જેમ મુંબઈમાં શરૂ થઈ સમુદ્ર ઉપર ચાલતી જેટ કાર સી સફારી

જુહુ બીચ પર ફૅમિલી-ફ્રેન્ડ્સ સાથે કારમાં એન્જોય કરી શકાશે

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 29 : દુબઈમાં સમુદ્રની ઉપર ચાલતી જેટ કાર સફારી માણવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ પહોંચે છે. મુંબઈગરાઓ પણ દુબઈ જાય છે ત્યારે જેટ કાર સફારી અચૂક માણે છે. મુંબઈગરા કે ભારતના કોઈ પણ સ્થળના પ્રવાસીઓએ આ રોમાંચક સફારી માટે હવે દુબઈ જવાની જરૂર નથી, કારણ કે જુહુ બીચ પર જેટ કાર સફારીની…..