ફરિદાબાદમાંથી જપ્ત વિસ્ફોટકના સેમ્પલમાં ધડાકો, અનેક ઘાયલ
શ્રીનગર, તા.15 : દિલ્હી બ્લાસ્ટ બાદ વ્હાઈટ કોલર ટેરરની તપાસ અંતર્ગત ફરિદાબાદમાંથી જપ્ત વિસ્ફોટકના સેમ્પલમાં શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટ થતાં તપાસકર્તા અધિકારી સહિત 12ના.......