જેમ્સ વોટ્સનની શોધથી અપરાધ, ચિકિત્સા, વંશાવળી, નૈતિકતા ક્ષેત્રે ક્રાંતિ આવી
નવી દિલ્હી, તા.
8 : ડીએનએની કુંડળીની શોધ 1953માં કરનારા દિગ્ગજ વિજ્ઞાની જેમ્સ ડી. વોટ્સનનું 97 વર્ષની
વયે નિધન થયું છે. ડીએનએની શોધે ચિકિત્સા, અપરાધની તપાસ, વંશાવળી અને નૈતિક્તાનાં ક્ષેત્રોમાં
ક્રાંતિ લાવી લીધી હતી, પરંતુ જીવનના અંતિમ દિવસોમાં જાતિ આધારિત વિવાદ સર્જક ટિપ્પણીઓનાં
કારણે જેમ્સની….