ધક્કામુક્કીથી આડશો તૂટી : 10નાં મૃત્યુ, કેટલાક ગંભીર
હૈદરાબાદ, તા. 1 : આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ સ્થિત કાશી બુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે દર્શન માટેની ભીડમાં ધક્કામુક્કીથી આડશો તૂટી પડતા નાસભાગ મચી જતાં બે બાળક અને આઠ મહિલા સહિત 10 લોકોનાં મૃત્યુ થયાં......