• રવિવાર, 09 નવેમ્બર, 2025

ઈસરો દ્વારા આજે સૌથી વજનદાર ઉપગ્રહનું લોન્ચિંગ

નવી દિલ્હી, તા.1 : દેશની સુરક્ષાની દૃષ્ટિએ બે નવેમ્બર, 2025નો દિવસ મહત્ત્વનો છે. ભારતીય નૌકાદળ માટે ઉપયોગી સમુદ્રની આંખ સમાન અત્યાર સુધીનો સૌથી વજનદાર ઉપગ્રહ ઈસરો દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં.......