• રવિવાર, 09 નવેમ્બર, 2025

ભારતમાં હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ શરૂ કરવા સ્ટારાલિંક તૈયાર

નવી દિલ્હી, તા.1 : સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્ક હવે ભારતમાં ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. તેમની કંપની સ્ટારાલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા......