• શનિવાર, 30 મે, 2026

સ્વદેશી `અનંતશત્ર' બનશે ચીન, પાક સામે કવચ

હવાઈ રક્ષા મિસાઈલ પ્રણાલી વિકસિત કરવા રૂા. 30 હજાર કરોડનો સોદો મંજૂર

નવી દિલ્હી, તા. 27 : ભારતની સેનાએ હવાઈ સુરક્ષાની ક્ષમતા વધુ મજબૂત કરવાની દિશામાં મોટું પટલું ભરતાં `અનંતશત્ર' વાયુરક્ષા મિસાઈલ પ્રણાલી ખરીદીને મંજૂરી આપી દીધી હતી. `અગ્નિશત્ર' પાકિસ્તાન અને ચીનના ડ્રોન હુમલાઓ સામે ભારતનું સુરક્ષા કવચ બની રહેશે. અણુશત્રની છ રેજિમેન્ટનો 30 હજાર કરોડમાં સોદો નક્કી…..