• સોમવાર, 25 મે, 2026

આઈસીસી લાવી રહ્યું છે નવા નિયમો

બ્રેક દરમિયાન હેડ કોચને મેદાનમાં જવા મળશે : બૉલિંગ એક્શનમાં પારદર્શકતા લાવવા પણ કવાયત

નવી દિલ્હી, તા. 23 : આઈસીસી ક્રિકેટને વધારે રોમાંચક, પારદર્શક અને રણનીતિક બનાવવા માટે વર્તમાન નિયમોમાં અમુક ક્રાંતિકારી બદલાવ કરવા વિચાર કરી રહ્યું છે. આઈસીસીની આગામી બેઠક અને ચર્ચાઓમાં જ પ્રસ્તાવ ઉપર ધ્યાન આપવામાં આવશે તેમાં સૌથી મોટો બદલાવ હેડ કોચની ભૂમિકાને લઈને....