• સોમવાર, 25 મે, 2026

કૃણાલ પંડયાના બાઉન્સરથી ટીમ માલિક કાવ્યાને આવ્યો ગુસ્સો

હૈદરાબાદ, તા. 23 : સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન આઈપીએલ મેચ દરમિયાન પોતાની પ્રતિક્રિયા દરમિયાન સતત ચર્ચામાં રહે છે. હૈદરાબાદ અને બેંગલોર વચ્ચેના રોમાંચક મુકાબલામાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મેચ દરમિયાન હૈદરાબાદની ટીમ બેટિંગ કરી હતી ત્યારે કુણાલ પંડયાએ એક ફાસ્ટ બાઉન્સર ફેંક્યો.....