• સોમવાર, 25 મે, 2026

થેન્ક યુ મોદીજી! ફડણવીસે વંદે ભારત ટ્રેનમાં શિરડી પ્રવાસના વખાણ કર્યા

મુંબઇ તા. 23 (પી.ટી.આઇ): રાજ્ય સરકારના બળતણ બચાવો અભિયાન અને કરકસરના ભાગરૂપે આજે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઇ થી શિરડી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બળતણનો વપરાશ જવાબદારી પૂર્વક કરવાની દેશવાસીઓને કરેલી અપિલ બાદ મહારાષ્ટ્ર સરકારના....