• સોમવાર, 25 મે, 2026

ભૂગર્ભ મેટ્રો-3 પર અવિરત મોબાઈલ સેવાઓ ટૂંકમાં પુન:સ્થાપિત કરાશે

મુંબઈ, તા. 23 : મેટ્રો લાઈન-3 પર મુસાફરી કરતા મુસાફરો ટૂંક સમયમાં સમગ્ર ભૂગર્ભ કોરિડોરમાં અવિરત મોબાઈલ નેટવર્ક સેવાઓનો ઉપયોગ કરી શકશે. મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)એ ભારતી ઍરટૅલ, રિલાયન્સ જિઓ અને વોડાફોન આઈડિયાને એકવા લાઈનમાં ઈન બિલ્ડિંગ સોલ્યુશન્સ (આઈબીએસ) પ્રદાન....